[jamnagar] - બિન અનામત વર્ગના લાભાર્થીઓએ યોજનાઓ

  |   Jamnagarnews

જામનગર | ગુજરાત રાજ્યના વતની હોય તેવા બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટે શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય, JEE, GUJ-CET, NEET પરિક્ષા માટે કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરિક્ષા માટે તાલીમ સહાય, સ્વરોજગારલક્ષી યોજના લોન અને સહાય જેવી યોજનાઓની વિસ્તૃત વિગતો તથા યોજનાના ફોર્મ નિગમની વેબસાઇટ www.gueedc.gujarat.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તો લાભ લેવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ઉમેદવારોએ Scheme/Download form ઓપન કરવાથી ઉમેદવાર જુદી-જુદી યોજનાઓ જોઇ શકાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KilrtAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬