[jamnagar] - વર્ષ ૧૯૯૩માં નોંઘાયેલા ટાડા કેસનો આરોપી અને મુંબઈ બોમ્બ

  |   Jamnagarnews

વર્ષ ૧૯૯૩માં નોંઘાયેલા ટાડા કેસનો આરોપી અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પ્રકરણમાં આજીવન કેદની સજા ભોગવતો મહમદ સલીમ મીરમહમદ શેખને મહારાષ્ટ્રની યરવડા જેલમાંથી કડક જાપ્તા હેઠળ જામનગર પોલીસે કબ્જો મેળવીને જામનગર લાવી હતી.સીટી બી ડીવીઝન પોલીસે ઉપરોકત આરોપીને કોર્ટમાં રજુ કરતા તે કેસમાં તા.5મી સપ્ટે.ની મુદત પડી હતી જેથી તેને સ્થાનિક જેલમાં મોકલી દેવાયો હતો.આ કેસમાં બુધવાર તા.5મી સપ્ટેની મુદત હોવાથી પોલીસે તેને ચુસ્ત બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજુ કર્યો હતો.જેમાં ફરી તા.26 સપ્ટેમ્બરની મુદત પડી હોવાનુ બહાર આવ્યુ હતુ.ઉપરોકત આરોપીને ચુસ્ત બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ફરી જેલમાં મોકલી દેવાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MUUobwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬