[jamnagar] - શહેરમાં હાલાર િજલ્લા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

  |   Jamnagarnews

જામનગર : શહેરમાં હાલાર િજલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડીમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અધ્યક્ષ રાજસિંહ શેખાવતનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમાજના ટ્રસ્ટીઓ દ્વારા અધ્યક્ષનું તલવાર અને સાફો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કરણી સેના અધ્યક્ષ દ્વારા હાલાર િજલ્લા રાજપૂત સમાજના યુવાનોની રાષ્ટ્રીય રાજપુત કરણી સેનામાં િજલ્લા તથા તાલુકા લેવલે વરણી કરાઇ હતી. કાર્યક્રમને ફળ બનાવવા ટ્રસ્ટીઓ અને યુવા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JTFgewAA

📲 Get Jamnagar News on Whatsapp 💬