[kutchh] - ખેડૂતોના દેવા માફી અંગે આક્રોશ

  |   Kutchhnews

ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારને જાગૃત કરવા અને ખેડૂતોના હિતમાં તાકિદે પગલા ભરવા મામલતદાર કચેરી પર આગેવાનોએ લેખિત રજુઆત કરી રોષભેર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ બાબતે મામલતદારને રજુઆત કરતાં સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આર્થિક અંધાધુધીના કારણે વધતી બેરોજગારીમાં ધસાતું યુવાધન છેલ્લાં કેટલાક વર્ષથી અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવીને અહિંસાના માર્ગે આંદોલન કરવા મંજુરીઓ માંગે ત્યારે સરકાર યુવાનોના અવાજને દબાવવા અત્યાચાર કરે છે. આ સંજોગોમાં તાલુકા કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના દેવા માફી,ખાતર પર ના વેરા નાબુદ કરવા, ખેતીની જરૂરી સુવિધાઓ પુરી પાડવા,ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવા,પાક વીમાની ચુકવણી, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે, અત્યાચાર બંધ કરવા તથા કૃષિ મેળાના નામે સ્વપ્રસિધ્ધી મેળા બંધ કરવા માટે આગેવાનો સમીપ જોશી,ઓસમાણગની માંજોઠી,ભરત મ્યાત્રા,વિપુલ મહેતા વગેરે એ રજુઆત કરી મામલતદારને આવેદન આપ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mSxt9wAA

📲 Get Kutchh News on Whatsapp 💬