[kutchh] - ગુરૂવંદના | સુંદરપુરીમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

  |   Kutchhnews

ગાંધીધામ | નવી સુંદરપુરી ખાતે આવેલી બાલગુરુ પ્રાથમિક શાળા મા શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ એકથી આઠ ના બાળકો એ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમ મા ભાગ લઈને એક દિવસ શિક્ષક બની ક્લાસ લીધો હતો. ભાગ લેનાર ભુલકાઓને ઇનામો આપીને સન્માનિત કરાયા હતાં. આચાર્ય લક્ષ્મણ સોલંકી એ માર્ગદર્શન આપ્યું હતું જયારે કૈલાશબેન સોલંકી, તારાબેન ખેમનાની, રવિનાબેન ગોસ્વામી, રેખાબેન પરમાર વગેરે શિક્ષક મિત્રો હાજર રહી શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fJjDQQAA

📲 Get Kutchh News on Whatsapp 💬