[kutchh] - ફેડરેશનના મહામંત્રી તરીકે વરણી કરાઇ
ઓલ ઈન્ડીયા પોર્ત એન્ડ ડોક વર્કસ ફેડરેશનના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સ્થાનીક આગેવાનની નીમણુક કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન (એચ.એમ.એસ.) કંડલાના મહામંત્રી અને દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોહર બેલાણીની ઓલ ઈન્ડીયા પોર્ટ એન્ડ ડોક વર્કસ ફેડરેશનના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. લાંબા સમયથી ગાંધીધામ, પોર્ટ સાથે સંકળાયેલા રહેલા બેલાણીની વરણીથી પોર્ટના ગોદી કામદારોએ અભીનંદન પાઠવ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/i-qM1AAA