[kutchh] - રોગો માથુ ન ઉંચકે તે માટે તંત્રે આદર્યા પ્રયત્નો

  |   Kutchhnews

સંકુલમાં ઠેર ઠેર જામેલા ગંદકીના ગંજનો નિકાલ કરવા પણ સક્રિયતા દાખવાય તે જરુરી

ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

ગાંધીધામ સંકુલમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જામેલા છે ત્યારે સુધરાઈ દ્વારા બીમારી ફાટી ન નિકળે તે માટે તકેદારીના પગલા રુપે બેઠક યોજીને વિવિધ વિસ્તારોમાં જ્યાં ત્યાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, દુષીત પાણીમાં બળૅલા તેલ નાખવુ તેમજ જરુરી સ્થળોએ ફોગીંગ સહિતની કાર્યવાહિ કરાઈ હતી.

સોમવારે ગાંધીધામ નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરીયા વિભાગ સાથે બેઠક યોજીને સંકુલમાં વિસ્તરેલી ગંદકી અને તેના કારણે રોગચાળો ફેલાવવાની સંભાવનાને લઈને ચર્ચા કરીને જરુરી કાર્યવાહિ કરવા માટે સુચના આપી હતી. મેલેરીયા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દુષીત પાણીમાં મચ્છરો પેદા ન થાય તે માટૅ બળેલુ ઓઈલ નાખવાની, ફોગીંગ કરવાની તેમજ ટાયરો, અને અન્ય સ્થળોએ ભરાયેલા પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fGdqcQAA

📲 Get Kutchh News on Whatsapp 💬