[kutchh] - 2011ની આફતની આજે સાતમી વરસી, જળપ્રકોપના સાતમા વર્ષે પણ ભુજ ‘જેસે થે’

  |   Kutchhnews

પ્રકાશ ભટ્ટ, ભુજ: વર્ષ-2011, સપ્ટેમ્બરની પાંચમી તારીખ ની રાત્રિથી જ કચ્છના અખાતમાં દબાણ સર્જાતા વાદળો ઘેરાયા હતા જે 6 સપ્ટેમ્બરે સવારે સમગ્ર કચ્છ ની સાથે સાથે ભુજમાં પણ ગણતરીના કલાકોમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આખા શહેરમાં જળબંબાકાર થઈ ગયો હતો. ભુજના દરેક નીચાણવાળા વિસ્તારમાં 2 થી 6 ફુટ સુધી પાણી ભરાયા હતા.

સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધી 10 ઇંચ જેટલો વરસાદ

હમીરસર તળાવના આવકક્ષેત્ર એવા ભાનુશાલી નગર, ઓરિએન્ટ કોલોની, જયુબિલી કોલોની, ઉમેદ નગર, સંસ્કાર નગર તેમજ તળાવના જાવક ‌ક્ષેત્રના વિસ્તારો સંજોગ નગર, ભારત નગર, આશાપુરાનગર, શાંતિનગર વગેરે ડુબમાં ગયા હતા. ભુજમાં સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધી અગિયાર કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4543oAAA

📲 Get Kutchh News on Whatsapp 💬