[nadiad] - કઠલાલના પોરડા ગામે જુગાર રમતાં 6 જુગારી ઝડપાયા
કપડવંજ ડિવીઝન સ્ક્વોડની ટીમે પોરડા ગામની સીમમાંથી જુગાર રમતા બાબુ નાગરભાઇ પરમાર (પોરડા વાવ પાસે, તા.કઠલાલ), મહેશ રમણભાઇ બારૈયા (રહે.કઠલાલ), વિપુલચંદ્ર કાંતિલાલભાઇ નટ (રહે.કઠલાલ), કલ્પેશ તુકાભાઇ બારૈયા (રહે.કઠલાલ), અનિલ રમણભાઇ બારૈયા (રહે.કઠલાલ) તથા વિજય ગોતાભાઇ રાઠોડ (રહે.છિપડી) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરના રોકડા રૂ. 2140, અંગજડતીના રોકડા રૂ. 32930, 6 મોબાઇલ ફોન રૂ. 11900 ની કિંમતના તથા બે ફોર વ્હીલ ગાડી મળી 9,46,970નો મુદ્દામાલ કબજે લીધો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TMPvBgAA