[nadiad] - નડિયાદમાં ઇકોની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા

  |   Nadiadnews

નડિયાદ | શહેરમાં વિસત ડેરીની સામેથી પસાર થઇ રહેલ ઇકો ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર પૃથ્વીને ઇજા થઇ હતી. આ મામલે જીતુભાઇ ભીલની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mmx1IAAA

📲 Get Nadiad News on Whatsapp 💬