[nadiad] - નડિયાદમાં દર મહિને ડિફેન્સ પેન્શન અદાલત યોજાશે
નડિયાદ | કેન્દ્રિય સૈનિક બોર્ડ, રક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ડિફેન્સ પેન્શન મેળવતા માજી સૈનિક, સ્વર્ગસ્થ માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે તેમની પેન્શન ખાતાની બેન્ક અથવા ટ્રેઝરી કચેરી દ્વારા દર મહિનાની છેલ્લી તારીખે ડિફેન્સ પેન્શન અદાલતમાં હાજર રહી લાભ લેવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, વડોદરા દ્વારા જણાવાયું છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ceATUQAA