[nadiad] - નડિયાદ સેંટ મેરીસમાં શિક્ષકદિને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  |   Nadiadnews

નડિયાદ | શિક્ષક દિન નિમિત્તે નડિયાદની સેંટ મેરીસ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી. શાળાના બાળકો સ્વયં શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય ફાધર રોકી પિન્ટો તથા સિસ્ટર રીટાએ શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/El5Q6wAA

📲 Get Nadiad News on Whatsapp 💬