[nadiad] - ર્ડા. રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષકદિન ઉજવાયો

  |   Nadiadnews

નડિયાદ | નડિયાદ સ્થિત એમ. અેસ. ભગત એન્ડ સી. એસ. સોનાવાલા લો કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત સેમસ્ટર-1થી લઇ એલ.એલ.એમ. સુધી આ કોલેજના વિદ્યાર્થીઓએ જાતે આયોજનબધ્ધ સ્વયં શિક્ષકનું કાર્ય સંભાળ્યું હતું. જેમાં અાચાર્ય તરીકે ઉર્વિશ પટેલ તથા શિક્ષક તરીકે અંતરિક્ષ મહેતા, કુરદ અનવર, માતંગ રોહિત, ઉમેશ સેવક, ઋતવી સરૈયા, શ્રેયા પુરોહિત, દિનેશ પરમાર, જેનીફર િકશ્ચિયન તથા સત્યમભાઇ રાઠોડે ભાગ લઇ ઉત્સાહભેર ૈશૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EB0nlwAA

📲 Get Nadiad News on Whatsapp 💬