[nadiad] - શ્રાવણ માસમાં નડિયાદ શહેરના વિવિધ મહાદેવને અનેરો શણગાર

  |   Nadiadnews

+3બીજી સ્લાઈડ્સ જુઓ

કમલેશ પાર્કમાં આવેલ મહાદેવ મંદિરમાં 1,51,000 ચલણી નોટથી તથા 5,000 રૂદ્રાક્ષથી મહાદેવજીને શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

હાટકેશ્વર મહાદેવ મંદિરમાં 31 વિભિન્ન કઠોળથી મહાદેવજીને શણગારવામાં આવ્યા હતા.

મોટા મહાદેવ મંદિરમાં ઘીમાંથી રાધાકૃષ્ણ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યો હતો. આસપાસ કઠોળથી સુશોભન કરી શણગાર કરવામાં આવ્યો હતો.

નડિયાદના સુપ્રસિધ્ધ માઇ મંદિર ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગને વિવિધ ફુલોથી શણગારવામાં આવ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VM9GMQAA

📲 Get Nadiad News on Whatsapp 💬