[navsari] - એલ.આઇ.સીનાં જન્મદિવસે સીનિયર એજન્ટનું સન્માન

  |   Navsarinews

નવસારી | એલ.આઈ.સીનાં જન્મ દિવસ પહેલી સપ્ટેમ્બરે નગરપાલિકા બિલ્ડીંગમાં આવેલી જીવન વિમા નિગમની નવસારી શાખામાં નવસારીના સહુથી સીનિયર એજન્ટ આમરીના ડો.ધીરૂભાઇ દેસાઇને શાખા અધિકારી અશોકભાઇ પાટીલે, શાખાના સ્ટાફ મેમ્બર્સ,વિકાસ અધિકારીઓ અને પ્રબંધક અધિકારીઓની ઉપસ્થિતિમાં શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સહુએ એમને અભિનંદન આપ્યા હતા. શ્રી ધીરૂભાઇ દેસાઇ 83 વર્ષની ઉંમરે પણ વીમા સલાહકાર તરીકે સક્રિય છે અને હજુ પણ નવસારી જીવનવીમાની શાખામાં જઇને પોતાના વીમેદારોને સેવા આપે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DDT7QwAA

📲 Get Navsari News on Whatsapp 💬