[navsari] - ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી

  |   Navsarinews

નવસારી | માતૃભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કુલ રાનકુવામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી શાળાનાં બાળકો દ્વારા કરવામાં આવી હતી. કે.જી.વિભાગ પ્રાથમિક વિભાગના 700 થી વધારે વિદ્યાર્થીઓએ ઉજવણીમાં ભાગ લઇ કૃષ્ણ-રાધા અને ગોપીઓનો વેશ ધારણ કરી શાળા પ્રગાણ ધાર્મિક માહોલમાં ફેરવાઇ ગયું હતું. મટકી ફોડ કૃષ્ણનાં રાસ,ગરબા, નૃત્ય નાટિકા કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં મંત્રી રમેશભાઇ દુધાત ટ્રસ્ટી સંજયસિંહ પરમાર અને મોટી સંખ્યામાં શિક્ષકો અને સ્ટાફગણ હાજર રહ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/S4sZBgAA

📲 Get Navsari News on Whatsapp 💬