[navsari] - જૈન સમાજની સ્પોર્ટસ ટુર્નામેન્ટ યોજાઇ

  |   Navsarinews

નવસારી | નવસારી વિભાગ વીસા ઓસવાલ જૈનમિત્ર મંડળ દ્વારા નવસારી નગરપાલિકાના સહયોગથી લુન્સીકુઇ ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્પોટ્સ કોમ્પલેક્ષમાં ઇન્ડોર સ્પોટ્સ ટુર્નામેન્ટ-2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. ચેસ, બેડમીન્ટન, ટેબલ ટેનીસ, ણુલ, ડાર્ટ, કેરમ વગેરેની રમતમાં કુલ 175 ખેલાડીઓએ ભાગ લીધો જેમણે કુલ 275 એન્ટ્રી કરી હતી. એ ઉપરાંત અંતાક્ષરી પણ રમાડવામાં આવી જેમાં 75 જેટલાં સગીરથી વયસ્ક સ્ત્રી-પુરૂષોએ ભાગ લીધો હતો. ઇનામ (ટ્રોફી) વિતરણ શરૂ થયું જે સમયે નવસારીના ધારાસભ્ય પીયુષભાઇ દેસાઇ, મિત્રમંડળના પ્રમુખ ટ્રસ્ટી ભીખુભાઇ શાહ (સાતેમવાલા) તથા મિત્ર મંડળના પ્રમુખ નીરવભાઇ શાહ (ઓસવાલ) કન્વીનર ભરતભાઇ શાહ (મહેક) અને અન્ય કારોબારી સભ્યો હાજર રહ્યાં હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/37N2-QAA

📲 Get Navsari News on Whatsapp 💬