[navsari] - ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળામાં જન્મદિન અનોખો ઉજવ્યો

  |   Navsarinews

નવસારી | સિસોદ્રા (ગ.વ.) કુમારશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયમુકુન્દભાઇ પટેલ જેઓ હાલમાં વાલિયા તાલુકામાં GEB માં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે ભૂતકાળની યાદોને તાજી કરવા માટે, બાળકોને મળવા માટે તેમજ 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જયમુકુન્દભાઇએ પોતાના જન્મદિનની ઉજવણી બાળકોને ઉપયોગી વસ્તુઓ (પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી) આપીને કરી હતી. તેઓ તેમના માતા-પિતા,ધર્મપત્નિ અને બાળકો સાથે શાળાના બાળકોને જન્મદિન અંતર્ગત મળ્યા હતાં. સદર શાળાને 5000 રોકડ પુરસ્કાર આપ્યા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Nse6hgAA

📲 Get Navsari News on Whatsapp 💬