[navsari] - વાડા ગામમાં જન્માષ્ટમી પર્વે પાલખી યાત્રા નીકળી

  |   Navsarinews

નવસારી | વાડા ગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તજનોએ ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ભજન મંડળીએ મોડી રાત્રી સુધી ભજનોની અહેલક જગાવી. મધ્યરાત્રીએ કૃષ્ણજન્મનું પારણું ઝૂલાવી ભક્તજનોએ આનંદ ઉલ્લાસથી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીની ધૂન ગાઇ વાતાવરણ જમાવ્યું હતું. છડી નોમનાં દિવસે લાલજીની પાલખી ગામનાં દરેક ઘરોમાં ફરી હતી. દરેક ભક્તજનોએ આરતી પૂજન કરી સ્વાગત કર્યુ હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OU1KuAAA

📲 Get Navsari News on Whatsapp 💬