[palanpur] - અમીરગઢના રબારી ગોળિયા પાસે ગાડીની ટક્કરે બાઇક ચાલકનું મોત

  |   Palanpurnews

અમીરગઢના રબારી ગોળીયા ગામ નજીક સોમવારે સ્કોર્પીયો ગાડી નંબર જીજે 01 કેએ 8505 ના ચાલકે ગાડી પુરઝડપે ચલાવી બાઈકનં જીજે 08 એકે 2158 લઈ પસાર થઈ રહેલા જશવંતજીના બાઇકને ટક્કર મારી તેમની પત્ની શોભાબેન તેમજ દીકરા રાજને ઇજાઓ પહોંચાડી જશવંતજીનું મોત નીપજાવી ફરાર થઇ જતાં ચમનજી ધનાજી ઠાકોરે ગાડી ચાલક સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ પોલીસે ગાડી ચાલક ખુશાલભાઇ વસરામભાઈ પ્રજાપતિ(રહે,મોરલ તા,લાખણી)ને ઝડપી ફરિયાદ નોંધી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QTCUqAAA

📲 Get Palanpur News on Whatsapp 💬