[palanpur] - ઓઢવામાં આવાસ યોજનાના ફોર્મ ભરવા મુદ્દે માથાકૂટ

  |   Palanpurnews

પાલનપુર| ભીલડીના ઓઢવા ગામે મંગળવારે મફાભાઇ હરીભાઇ રબારી(રહે,ઓઢવા તા,ડીસા)ની ત્રણ શખ્સોએ આવી તમે બીજાના આવાસ યોજનામાં ફોર્મ ભરાવો છો અને અમારા ફોર્મ કેમ લેતા નથી.તેમ કહી અપશબ્દો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મફાભાઇએ પાડજી ચેલાજી કોળી(ઠાકોર ),નાનજી ચેલાજી કોળી (ઠાકોર) અને શામળાજી અનુપજી કોળી (ઠાકોર )સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/zZieBgAA

📲 Get Palanpur News on Whatsapp 💬