[palanpur] - જમીન અને બોરમાં ભાગ કેમ માંગો છો તેમ કહી મારમાર્યો

  |   Palanpurnews

પાલનપુર| ભાભરના હરકુડડિયા ગામે સોમવારે પ્રેમીલાબેન સુડાજી રામચંદજી ઠાકોરના ઘરે પ્રેમાજી રામચંદજી ઠાકોર અને હરેશજી મેવાજી ઠાકોર આવી તમે જમીન અને બોરમાં ભાગ કેમ માંગો છોωતેવું કહી ઉશ્કેરાઇ જઇ પ્રેમીલાબેન તેમજ તેમના સગાઓને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રેમીલાબેનએ પ્રેમાજી રામચંદજી ઠાકોર અને હરેશજી મેવાજી ઠાકોર(રહે,મેરા તા, ભાભર) સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CG8GDgAA

📲 Get Palanpur News on Whatsapp 💬