[palanpur] - જિલ્લામાં 5 જુગારધામ પર રેડ 4.55 લાખના મુદ્દામાલ સાથે 37 જુગારી ઝડપાયા, 3 ફરાર

  |   Palanpurnews

બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રાવણીયો જુગાર રમતા લોકો સામે લાલ આંખ કરી જુગારધામો પર રેડ કરી જુગારીયાઓને ઝડપી પાડવાનુ યથાવત રાખતા મંગળવારે જિલ્લામા ચાલતા 5 જુગારધામો માંથી રૂ,4,55,390 ના મુદ્દામાલ સાથે 37 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ૩ જુગારીયાઓ ફરાર થઇ જતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસે મંગળવારે જિલ્લાના અમીરગઢ, દિયોદર,ભાભર,ભીલડી તેમજ દાંતીવાડામા ચાલતા જુગારધામો પર રેડ કરી હતી.ત્યારે મંગળવારે જિલ્લામાં શ્રાવણીઓ જુગાર રમતા 5 જુગારધામો પર રેડ કરી 37 જુગારીયાઓને રૂપિયા 4,55,390 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે ૩ જુગારીયાઓ ફરાર થઇ જતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા અન્ય જુગારીયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UDR-_wAA

📲 Get Palanpur News on Whatsapp 💬