[palanpur] - ડીસામાં દહેજ મુદ્દે પરિણીતાને મારપીટ કરતાં ચકચાર

  |   Palanpurnews

પાલનપુર । ડીસામાં 1 જૂને જશોદાબેન શંકરભાઇ જેઠાજી માજીરાણા(રહે,હરીપુરા પ્લોટ વિસ્તાર વાવ)ને ત્રાસ આપી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દહેજની માગણી કરતા જશોદાબેનએ નારણભાઇ ગિરધારીદાસ,ગીરધારીદાસ હરિદાસ,લક્ષ્મીબેન ગિરધારીદાસ,ભરતભાઇ ગિરધારીદાસ, અરવિંદભાઇ ગિરધારીદાસ, ચમનભાઇ ગિરધારીદાસ,સુધાબેન અરવિંદભાઇ,પાર્વતીબેન ભરતભાઇ,રેખાબેન ચમનભાઇ, જોઇતાભાઇ લાલાભાઇ,(તમામ રહે,હવાઇ પિલ્લર ડીસા)સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3O9KlAAA

📲 Get Palanpur News on Whatsapp 💬