[palanpur] - હાર્દિક, ખેડૂતો અને સવર્ણ સમાજના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમા ઉતરી

  |   Palanpurnews

જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો સહિત જુદી જુદી માંગોને લઇ સરકાર સામે નિશાન સાધ્યુ હતુ. જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરી બહાર જુદા બેનર સાથે વિરોધ યોજી જિલ્લા કોંગ્રેસના આગેવાનો તે નારાબાજી લગાવી સરકારને આડે હાથ લીધી હતી ,

કોંગ્રેસ સમિતિ દ્રારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોના દેવા માફ કરવા.નર્મદા કેનાલોમાં પૂરતું પાણી છોડવું.જમીન માપનીમાં થયેલ ગોટાળા ને લઈ રી સર્વે .પશુપાલન કરતા ખેડૂતોને દૂધના પુરતભાવ ડેરીઓ આપે.ઘાસચારાની વ્યવસ્થા કરાય વીજકંપની ખેડૂતોને દંડ ફટકારવાનું બંધ કરે અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ સંકેલવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ બને તેવી માંગણીઓ સાથે ધરણા યોજ્યા હતા.

લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્દિક પટેલ ,ખેડૂતો અને સવર્ણ સમાજના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યુ હતુ.કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sguGnAAA

📲 Get Palanpur News on Whatsapp 💬