[patan] - ગેરકાયદે રેતીનું વહન કરતાં 3 ડમ્પરો ઝડપાયા

  |   Patannews

પાટણ| શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રેતીનું વહન કરતા ડમ્પરો સહિતના વાહનોને ઝડપી લેવા પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા હાઇવેના માર્ગો પર તપાસ ઝુંબેશ હાથ ધરી છે. બુધવારે પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરી સહિતની ટીમે ચાણસ્મા તાલુકાના લણવા પાસેથી પરમિટ વગર રેતીનું વહન કરતા 3 ડમ્પર તેમજ બે ડમ્પર ઓવરલોડ રેતીનું વહન કરતાં ઝડપાયા હતા.ઝડપાયેલા પાંચેપાંચ ડમ્પર અને ચાણસ્મા પોલીસ મથક ખાતે લાવી રૂપિયા 8.30 લાખની દંડકીય વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e9OHRAAA

📲 Get Patan News on Whatsapp 💬