[patan] - દેગામ ગામે ખેતરમાં ભેલાણ કરવા મુદ્દે ઠપકો આપતા ધમકી

  |   Patannews

રાધનપુર તાલુકાના દેગામ ગામની લીલાધર સીમમાં આવેલા ખેતરમાં 15 જેટલી ભેંસો ચાર ગાયો લઇને ચાર પશુપાલકે જુગાર, બાજરી એંરડા, ગવારના પાકમાં મુકી ભેલાણ કરાવી નુકશાન કર્યુ હોવાથી ખેતર માલીકે ઠપકો આપવા જતા અપશબ્દો બલી બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ખેતર માલીક રાધનપુરના હિરાપુરાગામના માનાભાઇ ડુંગરભાઇ ચૌધરીએ રાધનપુર પોલીસ મથકે પશુપાલકો શખ્સ ભુપતભાઇ નાગજીભાઇ માજીરાણા, ભુપતભાઇનો દિકરો, પ્રતાપભાઇ નાગજીભાઇ માજીરાણા અને નોધાભાઇ પ્રતાપભાઇ માજીરાણા રહે. તમામ દેગામ સામે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GXevyQAA

📲 Get Patan News on Whatsapp 💬