[patan] - ધિણોજમાં 22 હજારની મત્તા સાથે 12 શકુનિ ઝડપાયા

  |   Patannews

ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે રેલ્વેપુરા રહેણાંક વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ચાણસ્મા પોલીસે મંગળવારે બપોરે રેડ કરીને 12 શકુનિને રૂ.22,580 મુદ્દામાલ જપ્ત કરીને તમામ ઝડપી પાડ્યા હતા. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે 12 શકુનિ રાજેન્દ્રકુમાર તળશીભાઇ પટેલ, વિપુલકુમાર અમૃતલાલ દ્વારકાદાસ પટેલ, રાજેન્દ્રકુમાર કાંતીભાઇ પટેલ, અતીતકુમાર દશરથભાઇ પટેલ, આકાશકુમાર જયંતિભાઇ પટેલ, અશોકકુમાર કામરાજભાઇ પટેલ, વિપુલકુમાર હરગોવનભાઇ પટેલ, ચન્દ્રકાંત ઉર્ફે કનુભાઇ પટેલ, મિતેનભાઇ જયંતીભાઇ પટેલ,મનીષભાઇ જયંતીભાઇ પટેલ, જયકુમાર પ્રવિણભાઇ પટેલ, ભાવેશકુમાર પ્રવિણભાઇ પટેલ તમામ રહે.ધીણોજ સામે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G9c7rwAA

📲 Get Patan News on Whatsapp 💬