[patan] - ધિણોજ પાસે હાઇવે પર કારની ટક્કરે બાઇક ચાલક દંપતીને ઈજા

  |   Patannews

રાધનપુર- મહેસાણા હાઇવે ધીણોજ ગામ નજીક બાઇક પર પસાર થઇ રહેલું દંપતીને સ્વીફટ ગાડીના ચાલકે ટક્કર મારતા દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ હકીકત એવી છે કે મહેસાણા રહેવાસી ગિરીશભાઈ કાંતીભાઇ સથવારા તેમની પત્ની સોનલબેન બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે સ્વીફટ ગાડી (જીજે 18 એએચ 3568)નો ચાલકે ટક્કર મારતા બન્ને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માત સર્જી ગાડી ચાલક નાશી છૂટ્યો હતો. આ અંગે બાઇક ચાલકે ચાણસ્મા પોલીસ મથકે સ્વીફટ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Z7ojkQAA

📲 Get Patan News on Whatsapp 💬