[patan] - પાલિકાની 40 જગ્યા માટે ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યૂ

  |   Patannews

પાટણ | તાજેતરમાં રાજપુર આઈ.ટી.આઈ ખાતે યોજાયેલા ભરતી મેળામાં મેરિટ આધારિત સિલેક્શન થયેલા 40 એપ્રિન્ટેશન પાલિકા તંત્ર દ્વારા ટેલિફોન કરી બુધવારના રોજ પાલિકા ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં ૩૪ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા હાજર રહેલા ઉમેદવારના �ઓરીજનલ ડોક્યુમેન્ટ તપાસી મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં 20 બેંક આસિસ્ટન્ટ, 7 એસઆઈ, 4 કોમ્પ્યુટર �ઓપરેટર, 4 બીસીએ, 3 ડીઝલ મિકેનિકલ અને બે મોટર મિકેનિકલ મળી પાલિકાની કુલ 40 જગ્યા�ઓ માટે 11 માસના કરારથી માસિક રૂપિયા 6000ના વેતન દરથી નિમણૂંક કરાયા હોવાનું પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/L8825gAA

📲 Get Patan News on Whatsapp 💬