[porbandar] - પોરબંદર શહેરની ગાયીકાએ ગણેશજીનું ગીત ગાઈ શૂટીંગ કર્યું
પોરબંદર | પોરબંદરના ગાયીકા હેતલ થાનકીએ આગામી ગણેશ મહોત્સવ નિમીતે ગણેશદાદાનું એક ગીત લખ્યું હતું. આ શૂટીંગ પોરબંદર અને જૂનાગઢ પાસે આવેલ ભેંસાણના મેંદપરા ખાતે કરવામાં આવ્યું છે. આ ગીતના લેખક, ડાયરેક્ટર, કોન્સેપ્ટ પોરબંદરની પ્રખ્યાત ગાયીકા હેતલ થાનકી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાતો હોય છે અને પ્રથમ ગણપતિની પૂજા થાય છે ત્યારે ગણપતિ દાદાને લઈને ગૌરીનંદન ગણેશના સૂર સાથે આ ગીત ગાવામાં આવ્યું છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xbLCMgAA