[porbandar] - ભાવપરા| પોરબંદર તાલુકાના કુછડી ગામે દરિયાકાંઠે આવેલ પૌરાણિક ખીમેશ્વર મહાદેવ

  |   Porbandarnews

ભાવપરા| પોરબંદર તાલુકાના કુછડી ગામે દરિયાકાંઠે આવેલ પૌરાણિક ખીમેશ્વર મહાદેવ મંદિરે હાલ શ્રાવણ માસ નિમીતે દરરોજ વિવિધ શૃંગાર દર્શન યોજવામાં આવે છે. મંદિરમાં વિશેષ આરતી પણ રાખવામાં આવે છે. દરિયાકાંઠે આવેલું પૌરાણિક મંદિર હોવાને કારણે આ મંદિરે અસંખ્ય લોકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. પોરબંદર સહિત ગ્રામ્યપંથકમાંથી આ મંદિરે દર્શનાર્થીઓ આવે છે. શ્રાવણ માસમાં ખાસ શિવશૃંગાર દર્શન યોજવામાં આવે છે જેનો લાભ ભક્તજનો લઈ રહ્યા છે. તસ્વીર - રામ મોઢવાડીયા...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kW0HGgAA

📲 Get Porbandar News on Whatsapp 💬