[porbandar] - સમસ્ત કુછડીયા બ્રહ્મસમાજ પરિવાર દર્શન-2018 પુસ્તકનું વિમોચન કરાયું

  |   Porbandarnews

રાણાવડવાળા ગામ ખાતે સમસ્ત કુછડીયા બ્રહ્મસમાજ પરિવાર દર્શન-2018 નામના પુસ્તકના વિમોચનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામે કુછડીયા બ્રહ્મસમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિવારદર્શન-2018 નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 42 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાંથી આંધ્રપ્રદેશ બોર્ડમાં પ્રથમ ક્રમે આવનાર રાજેશ કુછડીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેણે 100 માંથી 100 પર્સન્ટાઈલ મેળવેલ છે. આ તકે આ કાર્યક્રમને હરજીભાઈ કુછડીયા, કુછડીયા યુવા સંગઠનના સભ્યો ભરતભાઈ કુછડીયા, વાલજીભાઈ કુછડીયા, દિનેશભાઈ કુછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B17RMAAA

📲 Get Porbandar News on Whatsapp 💬