[porbandar] - 4 દિવસમાં 4 લાખ લોકોએ ઉમંગપૂર્વક મેળાની મોજ માણી
પોરબંદર | પોરબંદરમાં ચોપાટી મેળા મેદાન ખાતે ચાલી રહેલા જન્માષ્ટમીના લોકમેળામાં ચોથા દિવસે સવારથી જ માનવમેદની ઉમટી પડી હતી અને બાળકો સહિત આબાલવૃદ્ધો સહુ કોઈના મુખ પર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. 4 દિવસ દરમિયાન પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તાર અને રાજ્યભરમાંથી 4 લાખ જેટલા લોકોએ લોકમેળાની મજા માણી હતી. તસ્વીર - સચીન માદલાણી
ખાણીપીણીના સ્ટોલ
107
આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના 41 જેટલા સ્ટોલ આવેલા છે તેમાં 110 જેટલા રમકડાના સ્ટોલ જોવા મળે છે.
ફજેતફાળકા
19
લોકમેળામાં 19 જેટલી નાની ચકડોળ, 7 જેટલી મોટી ચકડોળ, 10 થી વધુ ટોરાટોરા રાઈડ્સ અને 10 થી વધુ બ્રેક ડાન્સ રાઈડ્સ આવેલી છે. આ ઉપરાંત 5 જેટલા સેલંબો રાઈડ્સ, 3 જેટલી ડ્રેગન રાઈડ્સ આવેલી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9xtF7AAA