[rajkot] - ઇસ્કોન મંદિરે ઉજવાયો નંદલાલાનો જન્મદિન

  |   Rajkotnews

ઇસ્કોન મંદિરે ઉજવાયો નંદલાલાનો જન્મદિન

રાજકોટ : ઇસ્કોન મંદિર, શ્રી શ્રી રાધા નિલમાધવ ધામમાં 2 થી 5 સપ્ટેમ્બર સુધી કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. 3 સપ્ટેમ્બરના કૃષ્ણ જન્મોત્સવના રોજ ભગવાનને ફૂલોનો શણગાર કરાયો હતો. સવારે 8 થી રાતના 12 સુધી ભગવાનના દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. હરે કૃષ્ણની અખંડ ધૂન કીર્તન, નૃત્ય કરાયા હતા. 4 સપ્ટેમ્બરના નંદોત્સવ ઉજવાયો હતો. ઇસ્કોનના સંસ્થાપક શ્રી શ્રીમદ્દ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુજીનો જન્મોત્સવ અને દિવ્ય વ્યાસપૂજા કરી હતી. ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવાદાસજીના વડપણ હેઠળ મહોત્સવની ભાવભેર ઉજવવામાં આવ્યો હતો.

રૂચી રેસિડેન્સી મોટા મવાના રહેવાસી દ્વારા જન્માષ્ટમી પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિજયભાઇ કોરાટની આગેવાનીમાં રથયાત્રા મોટામવા વિસ્તારમાંથી નીકળી હતી. સવારથી રાતના 12 વાગ્યા સુધી અનેકવિધ નંદલાલના જન્મ સુધીમાં કાર્યક્રમો યોજાયા હતા. ધર્મદિપસિંહ, જયદીપસિંહ, વંશ કનૈયાના પહેરવેશમાં સજ્જ થયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/g1EW2gAA

📲 Get Rajkot News on Whatsapp 💬