[rajkot] - કલા મહાકુંભની કથ્થકની સ્પર્ધામાં જિલ્લાસ્તરે તૃતીય
રાજકોટ : કલા મહાકુંભની કથ્થક સ્પર્ધામાં ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની જિયા પરિમલભાઇ કોટેચા સમગ્ર જિલ્લાકક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત પ્રાચીન ગરબા સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ વય જુથ 15 થી 20માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું હતું. પ્રી-પ્રાઇમરી ગુજરાતી માધ્યમ વય જુથ 21થી 59 લોક નૃત્યમાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ અને લગ્નગીતમાં દવે દિયા, ચારોલા શિવાંગી, ધંધુકિયા નમ્રતા, વસોયા વિશ્વા, ભટ્ટ ક્રિષ્ના જિલ્લાસ્તરે પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. વૈજ્ઞાનિક સમજ મેળવતું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vPn18QAA