[rajkot] - જિલ્લાકક્ષાની નેશનલ સાયન્સ સ્પર્ધામાં વિજેતા

  |   Rajkotnews

રાજકોટ : લોક વિજ્ઞાન કેન્દ્રમાં જિલ્લાકક્ષાની નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધા ગુજકોસ્ટ દ્વારા ‘ઔદ્યોગિક ક્રાંતી 4.0-આપણે તૈયાર છીએ ω’ વિષય પર યોજાઇ હતી. પ્રથમ ક્રમે જૈમીની જોષી સેન્ટ પોલ્સ સ્કૂલ, દ્વિતીય કુજ બુધ્ધદેવ શ્રી શ્રી એકેડમી અને તૃતીય આર્યન અકોલા સર્વેશ્વર વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા.ડો.શકુંતલાબેન નેને, અમરીષભાઇ નસીતે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. પ્રથમ, દ્વિતીય કક્ષાએ સ્થાન મેળવનાર સ્પર્ધક રાજ્યકક્ષાની હરીફાઇમાં ભાગ લેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4YnEBAAA

📲 Get Rajkot News on Whatsapp 💬