[rajkot] - ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર, દવા વિતરણ શિબિર

  |   Rajkotnews

રાજકોટ | સરગમ ક્લબના નેજા હેઠળ નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, દવા વિતરણ અને લેબોરેટરી ટેસ્ટનો કેમ્પ 9 સપ્ટેમ્બરના સવારે 8.30 કલાકે કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક યોજાશે. કેમ્પમાં તમામ દર્દીઓને દવા અને સારવાર વિનામૂલ્યે અપાશે. સોનોગ્રાફી, એક્સરે, એક્યુપ્રેશર, લેબોરેટરીની સુવિધા મફત પૂરી પાડવામાં આવશે. આંખના ચશ્મા, ઓપરેશન, નેત્રમણી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી વિનામૂલ્યે કરી અપાશે. 80 જેટલા તબીબો અલગ અલગ 30 જેટલા રોગમાં નિદાન કરી આપશે.ડો.અમીતભાઇ હપાણી વગેરે તબીબો સેવા આપશે. નામ નોંધણી કરાવી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EUDHLQAA

📲 Get Rajkot News on Whatsapp 💬