[rajkot] - હરિનામ સંકીર્તન મંડળ દ્વારા પ્રભાતફેરી

  |   Rajkotnews

રાજકોટ :પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંડળ દ્વારા પ્રભાતફેરી 6 સપ્ટેમ્બરને ગુરુવારે સવારે 5.30 કલાકે પંચનાથ મહાદેવ મંદિરે, પંચનાથ પ્લોટ ખાતેથી નીકળશે. હરિનામ સંકીર્તન મંડળ તરફથી સમયાંતરે ધાર્મિક કાર્યક્રમ અને તહેવારો સંકીર્તન મંદિરે ઉજવણી કરાય છે. કાલાવડ રોડ સ્થિત, સંકીર્તન મંદિરે નિયમિત દરરોજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જેનો બહોળી સંખ્યામાં ભાવિકો લાભ પ્રાપ્ત કરે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sNkqugAA

📲 Get Rajkot News on Whatsapp 💬