[surat] - આજે સવર્ણોનું ભારત બંધ, કાપડ માર્કેટો ચાલુ રહેશે
સુરત | 6 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ સવર્ણો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઇને ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખી બંધને સમર્થન અાપવા સવર્ણ સમાજોના સભ્યોએ ફોસ્ટાના વેપારીઓ સાથે મીટિંગ કરી હતી. જેના નિર્ણયમાં વેપારીઓએ માર્કેટ ચાલુ રાખી તેમને સમર્થન આપ્યું ન હતું. બુધવારે રિંગ રોડ સ્થિત જે. જે. માર્કેટમાં ફોસ્ટાના પદાધિકારીઓ અને વેપારીઓ સાથે સવર્ણો સમાજના સભ્યોની મીટિંગ મળી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2hr98gAA