[surat] - આહા જિંદગી.. અંતર્ગત વડિલો માટે મુવી સ્ક્રિનીંગ યોજાયુ

  |   Suratnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

સુરત | દૈનિક ભાસ્કર સમૂહના રમેશ એન્ડ શારદા અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા ડિંડોલીમાં આવેલા મધુરમ મલ્ટિપ્લેકસમાં વડિલોને યમલા પગલા દિવાના ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મ આહા જિંદગી.. જશ્ન દરેક પળ અંતર્ગત દેખાડવામાં આવી હતી. જેમાં વૃદ્ધોએ ફિલ્મ જોઈને આનંદ કર્યો હતો.ફિલ્મ જોઈને વૃદ્ધોએ તેમની ભાવનાને વ્યક્ત કરી હતી. જેમાં મોટા ભાગના વૃદ્ધોએ પહેલીવાર સિનેમા ઘરમાં ફિલ્મ જોઈ હતી.એમણે સિટી ભાસ્કરને જણાવ્યું હતું કે, ફિલ્મ જોઈને ખુબ જ ખુશી થઈ છે.

વડિલોના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી

આજે વ્રૃદ્ધાશ્રમના વડીલો અમારા મધુરમ મલ્ટિપ્લેક્સમા મૂવી જોવા પહોંચ્યા હતા. મૂવી જોયા બાદ તેમના મુખ પર જે આનંદ જોવા મળ્યો એ ખુબજ મહત્વનો હતો. અને અમારું મધુરમ ગ્રુપ આ વડીલોના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી થયું એેની અમને પણ વિશેષ ખુશી મળી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2sO_DAAA

📲 Get Surat News on Whatsapp 💬