[surat] - ‘ક્રિપ્ટીક ક્રોસ વર્ડ સ્પર્ધા 2018’ નું આયોજન થયું

  |   Suratnews

સુરત | અલ્કેમી સ્કૂલમાં સી.બી.એસ.ઈ. ‘ક્રિપ્ટીક ક્રોસ વર્ડ સ્પર્ધા 2018’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ની પંદરથી વધુ સી.બી.એસ.ઈ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર નવરચના સ્કૂલ, દ્વિતીય સ્થાન પર અલ્કેમી સ્કૂલ અને એસ્સાર ઇન્ટરનેશનલ સ્કૂલ વિજેતા રહી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે એ માટે સ્પર્ધા યોજાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OlzTCQAA

📲 Get Surat News on Whatsapp 💬