[surat] - માયએફએમ પર આજથી થશે સોના ચાંદીનો વરસાદ
સુરત | 94.3 માયએફએમ લાવ્યુ છે શ્રોતાઓ માટે ઈનામોની વણજાર કેમ કે આજ થી 23 તારીખ સુધી થશે માય એફ એમ પર સોના ચાંદીના સિક્કાનો વરસાદ.! રોજ સાંભળો માયઆરજે પ્રતીક્ષા , પલક, તુષાર અને મિહિરને અને એમના શોમાં દર કલાકે ચાંદીનો સિક્કો અને દિવસમાં એક વાર સોનાનો સિક્કો જીતવાની તક મેળવો, દર કલાકે દરેક આર જે એક સામાન્ય સવાલ પૂછીને એક કોન્ટેસ્ટ કરશે એના એમાં જવાબ આપનારા દરેક શ્રોતામાંથી એક લકી શ્રોતાને મળશે ચાંદીનો સિક્કો તો આજે જ સાંભળો માયએફએમ અને દર કલાકે જીતો ચાંદીનો સિક્કી અને દિવસમાં એક વાર સોનાનો સિક્કો એન્ડ જિયો દિલ સે.!...
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5oZZiAAA