[surat] - યુનિવર્સિટી| પીજીની ખાલી બેઠક ભરવા કુલપતિને રજૂઆત કરાઇ

  |   Suratnews

સુરત | ચાલુ શૈક્ષિણક વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ઘણી બેઠકો ખાલી પડી છે. ખાલી પડેલી આ બેઠકો મુદ્ે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને લેખિતમાં ં રજૂઆત કરી હતી. ભાવેશ રબારીએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે પીજીમાં ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છતાં તેમને પ્રવેશ મળ્યો નથી. જેથી આ વિદ્યાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવે, જેથી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવી શકે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/w6cypAAA

📲 Get Surat News on Whatsapp 💬