[surat] - સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનમાં શાંતિ એશિયાટિક સ્કૂલના સ્ટુડન્ટસે માર્યુ મેદાન

  |   Suratnews

સુરત: કતારગામ ખાતે આવેલા એસએમસી જરીવાલા કોમ્પ્લેક્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસજીએફઆઇ) દ્વારા તાજેતરમાં સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં લગભગ 20 શાળાઓના 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શાંતિ એશિયાટિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર-11 ક્વાડ બોઇઝ કેટેગરીમાં ભાવાર્થ દેસાઇએ પ્રથમ ક્રમ તથા અન્ડર-11 ગર્લ્સ કેટેગરીમાં નેન્સી મિસ્ત્રીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ વિદ્યાર્થીઓની વડોદરા ખાતે ચાલુ મહિને યોજાનારી રાજ્ય સ્તરીય કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/e40Y-QAA

📲 Get Surat News on Whatsapp 💬