[surat] - સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયું હોવાના આક્ષેપથી હોબાળો મચ્યો

  |   Suratnews

સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બદલાઈ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોને જાણ થતા સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચી ગયા હતા. અને સ્મીમેર હોસ્પિટલના આરએમઓ દ્વારા તપાસ કરવાનો દિલાસો આપ્યો હતો.

ખામીવાળી છોકરી આપી દીધી હોવાનો આક્ષેપ

ભાઠેના વિસ્તારમાં રહેતી મુમતાઝબાનુ સાજીદ રઈઝ અહેમદ(ઉ.વ.24) પરિવાર સાથે રહે છે. પ્રસુતિની પીડા થતા મહિલાને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળખને જન્મ આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ બાળક બદલાઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છોકરાને જન્મ આપ્યો હતો. જોકે, વિકલાંગ અને કરોડરજ્જુમાં ખામીવાળી છોકરી આવી દેવામાં આવી છે. પરિવારજનોના આક્ષેપના કારણે સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PlmGlwAA

📲 Get Surat News on Whatsapp 💬