[vadodara] - અ'વાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ જાપાન પાસેથી 7000 Crમાં 18 ટ્રેન ખરીદવાની તૈયારી

  |   Vadodaranews

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 7000 કરોડના ખર્ચે 18 બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારી છે. દેશની પહેલી બુલેટ ટ્રેન 2022ના અંતે મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ થશે. આ પ્રોજેકટ માટે 508 કિલોમીટરના હાઈસ્પીડ કોરીડોર જાપાનની મદદથી તૈયાર કરાશે

ભારત જાપાન પાસેથી ખરીદશે 7000 કરોડમાં 18 ટ્રેન

બુલેટ ટ્રેન પ્રોજેકટના વિવિધ કન્સલટન્ટો પૈકી અનિલ શર્માએ જણાવ્યું હતું કે જાપાન પાસેથી 18 શિન્કાસેન (બુલેટ ટ્રેન) ખરીદવામાં આવશે. દરેક ટ્રેનમાં 10 કોચ રહેશે. અને આ ટ્રેન પ્રતિ કલાક 350 કિલોમીટરની ઝડપે દોડશે. હાઈસ્પીડ ટ્રેન માટે ટૂંક સમયમાં શરૂ થનારા ટેન્ડરીંગમાં જાપાનની કંપનીઓ ભાગ લેશે. જાપાનની બુલેટ ટ્રેન વિશ્વમાં સૌથી વધુ સુરક્ષિત છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આ ટ્રેન્સ ઓટોમેટિક પ્રેાટેકશન સિસ્ટમ્સ સાથે આયાત કરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kHaTNwAA

📲 Get Vadodara News on Whatsapp 💬