[vadodara] - નકલી પોલીસ બનતી ઇરાની ગેંગ ચોર બની : સવા બે કલાકમાં 5 મહિલાના અછોડાની લૂંટ , બેને ઇજા

  |   Vadodaranews

+3બીજી સ્લાઈડ્સ જુઓ

વાડીમાં અછોડો તોડનાર 2 બાઇકસવાર સીસીટીવીમાં કેદ થયા હતા.

યુ ટર્ન લઇ બાઇક રોંગ સાઇડ પર લાવીને મંગળસૂત્રની લૂંટ ચલાવી

સમય

સવારે 7:15 કલાક

શું થયું ω : વીઆઇપી રોડ અશોકવાટિકામાં રહેતા 60 વર્ષીય નિવેદિતા પ્રતોશ વશી ઘરેથી ચાલતા નીકળ્યા હતાં. ગીતા પાર્ક પાસે પલ્સર બાઇક પર બે શખ્સો બેઠા હતાં. ચાલકે માથા પર હેલમેટ પહેર્યું હતું નજીક આવતા જ બાઇક સવારે યુ ટર્ન લઇ રોંગ સાઇડ પર આવતા પાછળ બેઠેલા શખ્સે ગળામાં હાથ નાખી મંગળસૂત્ર તોડી ભાગી ગયો હતો. 35 હજારના મંગળસૂત્રની ફરિયાદ કરી હતી.

હાથ મૂક્યો પણ નખ કે બ્લેડથી ઇજા કરી

હું નિત્યક્રમ મુજબ મોર્નંગ વોક કરીને પરત આવતી હતી ત્યારે ગીતા પાર્ક પાસે બાઇક પર બે જણ યુ ટર્ન લઇને આવતા હતાં. મને લાગ્યું કે આ લોકો મંગળસૂત્ર ખેંચશે એટલે મારો હાથ ચેઇન પર મૂકી દીધો. લૂંટારુએ મારો હાથ હટાવી મંગળસૂત્ર તોડી લીધું.તેમના હાથના નખ વાગ્યા કે બ્લેડ તે ખબર નથી પણ મારા ગળા ઉઝરડાં પડી ગયા હતાં. લૂંટારુઓનું ડ્રેસીંગ સાધન સંપન્ન પરિવારના હોઇ તેવું લાગતું હતું. નિવેદિતા વશી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/S_M66gAA

📲 Get Vadodara News on Whatsapp 💬