[vadodara] - ભારતીય અવતારવાદની થિયરી ડાર્વિનની થિયરીથી વધુ સૂક્ષ્મ છે

  |   Vadodaranews

ભગવદ્ ગીતા યુવાનો માટે જ નહિ પરંતું મનુષ્ય માટે જરૂરી છે. વિદ્યાર્થીઓ વિવિધ દિશામાં પોતાનું ધ્યાન વિહિન કરી દે છે. ઋષિઓનો વારસો એ વિદ્યાર્થીઓને ખબર નથી. જેમ રાખડીના સંબંધો એ લાગણીના સંબંધો છે પણ હાલના સમયમાં વિદ્યાર્થીઓ એ ભુલીને ફ્રેન્ડશીપ ડે ને ઉજવતા થઇ ગયા છે. આથી પ્રાચીનનો અર્વાચીન જોડે સંયોગ થાય તો સનાતનનો જન્મ થાય છે. તે માટે ઉત્તમમાં ઉત્તમ પાત્ર યુવાન છે. એક ભારતીયની ઓળખ ભગવદ્ ગીતાથી જ થાય છે. તેમ સ્પીકર ગૌતમભાઇ પટેલે ગીતાના અધ્યાય 4 વિશે વાત કરતાં જણાવ્યુ હતું. યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ દ્વારા ગીતાના 18 અધ્યાયો પર 18 એક્સપર્ટ સ્પિકરો દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રબુદ્ધોને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ સત્રમાં વડોદરા સહિતના વિવિધ શહેરોના લોકો રોજ સી.સી મહેતા ઓડિટોરીયમ ખાતે જોડાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Vg_UvAAA

📲 Get Vadodara News on Whatsapp 💬