[vadodara] - વિશ્વની સૌથી લાંબી સ્વિંમિગ સ્પર્ધામાં 4 ગુજરાતી સ્ટુડન્ટે માર્યું મેદાન, બ્રહ્મપુરી નદીમાં 91 કિ.મી. સુધી કર્યું સ્વિમિંગ

  |   Vadodaranews

વડોદરાઃ વડોદરા અને સુરતના વિદ્યાર્થીઓ મળીને મુરશીદાબાદ વેસ્ટ બેંગલમાં ઓપન સ્વિંમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. ગ્લોબલ કક્ષાની આ સ્પર્ધા મુર્શીદાબાદની બ્રહ્મપુરી નદીમાં યોજવામાં આવી હતી. જેમાં ચાર વિદ્યાર્થીઓમાંથી વડોદરાના શીવમ જેઠુડીએ નદીનું 81 કિલોમીટરનું અંતર 11.30 કલાકમાં પાર કર્યું હતું. જ્યારે સુરતના અનિકેત પટેલે 81 કિલોમીટરનું ડિસ્ટન્સ 11.47 કલાકમાં પાર કર્યું હતું. વડોદરાના અનુપમ પાંડેએ આ અંતર 12.00 કલાકમાં જ્યારે સુરતના નિતય રાંદેરિયાએ 91 કિલોમીટરનું ડિસ્ટન્સ 12 કલાકમાં પાર કર્યું હતું.

ચાર વિદ્યાર્થીઓએ મુર્શીદાબાદમાં ઓપન વર્લ્ડ લોંગેસ્ટ ડિસ્ટન્સ સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો અને અલગ-અલગ સમયમાં તેમણે પોતાની સ્વિમિંગ સ્પર્ધાને સમાપ્ત કરી હતી. આ ગ્લોબલ કક્ષાની સ્પર્ધામાં વડોદરાના શીવમ જેઠુડીએ 6ઠ્ઠો ક્રમાંક મેળવ્યો હતો. શિવમ જેઠુડીએ વેરાવળમાં પણ ઓપન સ્વિમિંગમાં 40 કિલોમીટરના ડિસ્ટન્સમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jAsZHgAA

📲 Get Vadodara News on Whatsapp 💬